ચોટીલા રિલાયન્સ ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવતા ત્યાંથી બાતમી મુજબની કાર પસાર થતા તેને અટકાવવાનો પ્રયાસ કરતા. તે કારચાલક કાર ભગાડી મુક્તા રસ્તા પર ટ્રાફિકના કારણે કારને ઝડપી લેવામાં આવી હતી.તેમાં કાર ચાલક રાજકોટના જંગલેશ્વર વિસ્તારના ફેજલ ઉર્ફેકાચબો યુનુસભાઈ ઠાસરીયા તેની કાર મા પાછળની સીટમાં અને ડેકીમાં ચેક કરતા વિદેશી દારૂની નાની ચપલા 273 તેની કિંમત 27300 અને મોટી બોટલ 101 તેની કિંમત 50500 મળી કુલ 77,800 નો દારૂ તેમજ કારની કિંમત પાંચ લાખ, મોબાઇલ નો મુ