This browser does not support the video element.
ઝઘડિયા: ભરૂચ જીલ્લાભરમાં પાંચ વષઁમાં ૩૦,૫૭૨ પ્રધાનમંત્રી આવાસ બનશે.
Jhagadia, Bharuch | May 8, 2025
ભરૂચ જીલ્લાના આમોદમાં ૬૦૫,અંકલેશ્વરમાં ૨૪૩૧,ભરૂચમાં ૬૯૪,હાંસોટમાં ૧૮૭૮,જંબુસરમાં ૨૪૪૨,ઝઘડીયામાં ૪૯૪૭,વાગરામાં ૬૩૩ અને વાલીયામાં ૮૧૭૭ પ્રધાનમંત્રી આવાસનું સવઁ થયું છે.એક આવસદીઠ લાભાર્થીને રૂ.૧,૭૦,૦૦૦ રકમની ચુકવણી થશે તેવું જાણવા મળ્યું છે.મોદી સરકારની મહત્વકાંક્ષી યોજનામાંથી એક યોજાના પ્રધાનમંત્રી આવસ યોજના છે.