એડમિશન માટે ગયેલ વિદ્યાર્થીના વાલી કે જેઓ ધારી પત્રકાર સંધ ના પ્રમુખ પણ છે તેવા સંજયભાઈ વાળા નું અપમાન કરી પોતાની જોહુકમી ચલાવનાર વીપીજી હાઈસ્કુલ ના ટ્રસ્ટી સામે નારાજગી.... વીપીજી હાઈસ્કુલ ના ટ્રસ્ટી એ પત્રકાર સંજય વાળા ને અપમાનિત કરીને ઓફિસ માં થી બહાર નીકળી જવા માટે રૂઆબ થી હુક્મ કરેલ હતો્,અત્યારે અમારી પાસે સમય નથી તું ફરી ક્યારેક આવજે,આવા ઉડાઉ જવાબ આપીને શાળાકીય કામગીરી માટે ગયેલ પત્રકાર નું અપમાન થયેલ છે...