Download Now Banner

This browser does not support the video element.

કોડીનાર: કોડીનાર ખાતે આવેલ ઇન્ડિયન પોટાશ લિમિટેડ સહકારી સુગરમીલની મુલાકાત સાસંદ,પૂર્વ સાસંદ, ધારાસભ્ય સહીતે કરી .

Kodinar, Gir Somnath | Sep 25, 2025
ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે આવેલી ઇન્ડિયન પોટાશ લિમિટેડ સહકારી સુગર મિલની મુલાકાત આજરોજ 3 કલાક આસપાસ સાંસદ રાજેશચુડાસમા,કોડીનાર ધારાસભ્ય પદ્યુમન વાજા ,તેમજ જૂનાગઢ ના પૂર્વ સાંસદ દિનુભાઇ સોલંકી ,પાલીકા ઉપપ્રમુખ શિવાભાઇ સોલેકી , ભગુભાઇ પરભાર ,પીએસ ડોડીયા એ લીધી અને તેના ચાલી રહેલા આધુનિકીકરણની કામગીરીનું નિરીક્ષણ કર્યું. આ મુલાકાત દરમિયાન, સુગર મિલના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી .
Read More News
T & CPrivacy PolicyContact Us