Download Now Banner

This browser does not support the video element.

LCB એ શોભાસણ રોડ ઉપરથી રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો

Mahesana City, Mahesana | Sep 1, 2025
મહેસાણા ટાઉનમાં શોભાસણ રોડ લતીફ સોસાયટીના 32 નંબરના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ 1906 કિંમત રૂપિયા ₹ 6,51,984 નો મુદ્દા માલ ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ મહેસાણા.LCB એ શોભાસણ રોડ ઉપરથી રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપાયો આરોપી ફિરોજ શિલાવત ખાન પઠાણને ઝડપી પાડી તેવો વિરુદ્ધમાં મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં પ્રોહિબીશન એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us