આજે તારીખ 23/09/2025 મંગળવારના રોજ સાંજે 7 કલાકે હોળી ચકલા થી સ્વામિનારાયણ મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી.શોભાયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા.સંજેલી નગર તેમજ આજુબાજુના ગામના હરિભક્તોની ખૂબ મોટી સંખ્યા માં પધાર્યા હતા.પરમ પૂજ્ય સ્વામી સત્ય સંકલ્પ દાસજી સ્વામી શ્રી સંજેલીના આંગણે પધાર્યા હતા.દિવ્ય સત્સંગ સમારોહ લાભ લેવા ખુબ મોટી સંખ્યામાં 3500 થી વધુ હરિભક્તો પધાર્યા હતા.