આજે તારીખ 30/08/2025 શનિવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં દેવગઢ બારિયા તાલુકાના નાડાતોડ ખાતે વાદળ ફાટયું હોય તેમ દ્રશ્યો સર્જાયા.નાડાતોડ ગામના તમામ રસ્તાઓ પાણીમાં.રસ્તાઓ પર પાણી ફરી વળતા આસપાસના ગામોના અવરજવર ઠપ.સ્થાનિક લોકોને ભારે હાલાકી.દેવગઢ બારિયા તાલુકા પંચાયત પ્રમુખ નાડાતોડ ગામનો હોવા છતાં કોઈ પણ જાતનું પાણીના નિકાલ માટે કામગીરી નહીં કરાતા સર્જાઈ આફત.ભારે વરસાદથી લોકોને અવરજવરમાં હાલાકી.