અમદાવાદ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત નંબર પ્લેટ વગરના વાહનો અંગે કાર્યવાહીની ખાસ ઝુંબેશ ફરીથી ચલાવવામાં આવી.આ ઝુંબેશમાં શહેરમાં વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નંબર પ્લેટ વગરના 349 જેટલા વાહનો ઉપર કાર્યવાહી થઈ અને એમ.વી.એક્ટ ની કલમ 207 હેઠળ ડીટેઈન કરવામાં આવ્યા.