બોટાદ જિલ્લા પોલીસ દ્વારા એક સગીરને યુવકને ચોરી કરી છે તેમ કરી ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ઢોર માર મારવામાં આવ્યો હતો યુવકની હાલત ગંભીર થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા જિલ્લા પોલીસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા અને આવા પોલીસોને સસ્પેન્ડ કરી પરિવારને ન્યાય મળે તેવી પણ માંગ કરવામાં આવી હતી