પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારાબી.આર.સી. ભવન ગાંધીધામ ખાતે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ચાલતી શિક્ષકોની તાલીમ માં સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં સાયબર ફ્રોડના નવા નવા MO, જેમાં ડિજિટલ એરેસ્ટ, ઈ ચલણ ફ્રોડ, શેરબજારના નામે ઇન્વેસ્ટ ફ્રોડ વગેરે તથા સોશિયલ મીડિયા હેરેસમેન્ટ ક્રાઈમ તથા આઇ ટેક્નોલોજી અંગે માહિતી આપવામાં આી હતી.