Download Now Banner

This browser does not support the video element.

ગણદેવી: જિલ્લા ભાજપ દ્વારા ગણદેવી, બીલીમોરા, ચીખલીનો સંયોજક પ્રશિક્ષણ વર્ગ યોજાયો

Gandevi, Navsari | Aug 11, 2025
નવસારી જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત ગણદેવી શહેર, ગણદેવી તાલુકા, બીલીમોરા શહેર અને ચીખલી તાલુકા મંડળના સંયોજક પ્રશિક્ષણ વર્ગમાં કાર્યકર્તાઓને પ્રશિક્ષણનું મહત્વ સમજાવવામાં આવ્યું. આ સત્રમાં ઉધનાનાં પૂર્વ ધારાસભ્ય શ્રી વિવેકભાઈ પટેલે વિષય પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમ દરમિયાન અપેક્ષિત હોદ્દેદારશ્રીઓ, તમામ મંડળના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ તેમજ શક્તિ કેન્દ્ર સંયોજકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us