હળવદ શહેર નજીક આવેલ જીઆઈડીસીમાં વિકાસ જીનિંગ ફેકટરીમાં કોઈ અજાણ્યા તસ્કરો ગત તા.1ના રોજ ફેકટરીના વિવિધ ભાગોમાંથી 35થી 40 ફૂટ લંબાઈના 50 જેટલા ઇલેક્ટ્રિક કેબલ કિંમત રૂપિયા 1.50 લાખની ચોરી કરી જતા ફેકટરી માલિક અમીનભાઈ અલ્લરખાભાઈ કલાડીયા એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.