Download Now Banner

This browser does not support the video element.

પારડી: પારડી પોલીસે ફેક બેંક એકાઉન્ટ બનાવનાર બે આરોપીને ઝડપ્યા, 100થી વધુ ખાતા ખોલ્યા હતા

Pardi, Valsad | Aug 29, 2025
વલસાડ જિલ્લાના પારડી પોલીસે સાયબર ક્રાઇમના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે મહારાષ્ટ્રના સતારાથી બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓએ લોકોના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરીને 100થી વધુ બોગસ બેંક એકાઉન્ટ ખોલ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us