છોટાઉદેપુર જિલ્લામાં ખરાબ રોડ રસ્તા અને બ્રીજો જર્જરિત બનતા ભાજપ નેતા સંગ્રામસિંહ રાઠવા મેદાને આવ્યા છે. છોટાઉદેપુર થી કવાંટ જતા રોડ, છોટાઉદેપુર થી દેવગઢ બારીયા રોડ , છોટાઉદેપુર થી શિહોદ જતા રોડ, છોટાઉદેપુર રાઠ વિસ્તારમાં જવાતો રોડ, અત્યંત બિસ્માર રોડને લઈને લોકો હેરાન પરેશાન થયાં છે. વધુમાં સંગ્રામસિંહ રાઠવા એ શું કહ્યું? જુઓ