વાંકાનેર પંથકમાં પછાત વર્ગના લોકોને ગ્રામ પંચાયતો દ્વારા સરકારી જગ્યામાં પ્લોટીંગનુ આયોજન કરી આ પ્લોટ તથા ગામ તળ નજીક પશુપાલન થકી જીવન નિર્વાહ કરતા માલધારીઓ તથા પશુપાલકોને વાડાની ફાળવણી કરવા વાંકાનેર પ્રાંત અધિકારીને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી...