This browser does not support the video element.
ગોધરા: તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪ મી સપ્ટેમ્બરના રોજ યોજાશે.
Godhra, Panch Mahals | Sep 3, 2025
અરજદારો તા.૧૦ મી સપ્ટેમ્બર સુધી પોતાના પ્રશ્નો મોકલી શકશે ગોધરા (ગ્રામ્ય) તાલુકા માટેનો તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૪/૦૯/૨૦૨૫ ને બુધવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે તાલુકા સેવા સદન, ગોધરા ખાતે યોજાશે. આ તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ તેઓના સેવાકીય, કોર્ટ મેટર, રહેમરાહે નોકરી, પેન્શન, નિતિવિષયક તથા આક્ષેપો કરતી અરજી સિવાયના પ્રશ્ન લેખિતમાં આગામી તા.૧૦/૦૯/૨૦૨૫ સુધીમાં મામલત