નવસારી મહાનગરપાલિકા દ્વારા આજરોજ વોર્ડ નંબર 13 એટલે કે દશેરા ટેકરી વિસ્તારમાં જે નોટિસ આપવામાં આવી હતી કારણ કે વાત કરવામાં આવે તો ભગવાન બિરસા મુંડા માર્ગથી લઈને દશેરા ટેકરી ના જે વિસ્તાર છે જે મુખ્ય માર્ગ છે ત્યાંના ઘરોમાં જે નોટિસ આપવામાં આવી હતી કારણ કે દશેરા ટેકરી વિસ્તારમાં 15 મીટર ટીપી રોડ પર આવેલ દબાણ દૂર કરવામાં આવનાર છે.