This browser does not support the video element.
સીંગવડ: દાસા મુકામેથી સાંસદના હસ્તે રૂ. 3.9 કરોડના કામોના વર્ક ઓર્ડરો વિતરણ કરાયા
Singvad, Dahod | Sep 2, 2025
આજે તારીખ 02/09/2025 મંગળવારના રોજ બપોરે 3 કલાકે સિંગવડ તાલુકાના દાસા મુકામેથી લીમખેડા તાલુકા માટે રૂ.191 લાખ તથા સિંગવડ તાલુકા માટે રૂ.118 લાખ એમ બંને તાલુકા માટે કુલ રૂપિયા 3 કરોડ, 9 લાખના 84 કામોના વર્ક ઓર્ડરો વિતરણ કરાયા. સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે 3 કરોડ, 9 લાખ રૂપિયાના કામોના વર્ક ઓર્ડરો વિતરણ કરાયા.