ઝિમ્બાબ્વેના ઉપરાષ્ટ્રપતિ બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ દ્વારા સુરત શહેરની ઔદ્યોગિક કાપડ વેપારી હીરા વેપારીઓ સાથે મુલાકાત કરી અને અને બેઠો કોઈ ઓછી હતી. જ્યાં આજરોજ તેઓ દ્વારા સુરતની એપીએમસી માર્કેટ ખાતે મુલાકાત લઈ એપીએમસીના ચેરમેન સંદીપ દેસાઈ સહિતના અગ્રણીઓ સાથે એક મહત્વની બેઠક યોજી હતી.