તળાજા તાલુકાના દેવળીયા ગામમાં મોડી રાત્રે મહાકાય અજગર દેખાઈ આવતા ગામ લોકોમાં ફાફડાટ ફેલાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ તળાજા શહેરમાં પણ અજગર આવી ચડતા હોવાના બનાવો બની રહ્યા છે જેને લઇને લોકોમાં ભય ફેલાયો છે ખાસ કરીને દરિયાકાંઠાના તેમજ શેત્રુંજી નદીના કાંઠાના વિસ્તારમાં અજગર વધારે પડતા જોવા મળે છે પરંતુ જ્યારે આ અજગર ગામમાં કે શહે