ધોળીકૂય વિસ્તારમાં આવેલ એક બિલ્ડિંગમાંથી છ સીસીટીવી કેમેરાની ચોરી થઈ છે પોલીસે તપાસ હાથ ધરી છે જેની અંદાજિત કિંમત 15,000 છે જે બાબતે તપાસ કરીને હાથ ધરવામાં આવે છે ત્યારે અનેક વખત ચોરીના બનાવ બનતા હોય છે પરંતુ ચોર પકડવા માટે જે મુખ્ય એક છેલ્લું શસ્ત્ર હોય છે તેની ચોરી થઈ છે.