દેત્રોજની સ્કૂલમાં લાંચનું કૌભાંડ: આચાર્ય અને જુનિયર ક્લાર્ક એ.સી.બી.ના છટકામાં ઝડપાયા અમદાવાદ જિલ્લાના દેત્રોજ ખાતે આવેલી શેઠ શ્રી એલ.વી. અને કે.વી. ભાવસાર વિદ્યા મંદિર સ્કૂલમાં શિક્ષકની નિમણૂક માટે રૂ. 35,000ની લાંચ માગવાના કેસમાં એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.)એ સફળ છટકું ગોઠવી આચાર્ય કમલેશભાઈ માણેકલાલ પટેલ અને જુનિયર ક્લાર્ક વિમલભાઈ ભાઇલાલભાઇ પટેલને...