તા. 05/09/2025, શુક્રવારે સાંજે 06 વાગે બાવળા તાલુકાના રાશમ ગામમાં તળાવના કિનારે આવેલ હઝરત જમિયલશા દાતાર (ર. અ.) નાં છીલ્લા ખાતે દાદાના વાર્ષિક ઉર્ષની ગામના હિન્દુ - મુસ્લિમ શ્રદ્ધાલુઓની હાજરીમા કરવામાં આવી હતી ત્યારે કોમી એકતાનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. પટેલ સંજયભાઈ ગણપતભાઈનાં નિવાસસ્થાનેથી વાજતે ગાજતે નિશાન ( ધજા ) લઈ જવામાં આવી હતી અને આ ધાર્મિક સ્થળ ઉપર નિશાન ( ધજા ) ચઢાવવામાં આવેલ