Download Now Banner

This browser does not support the video element.

સુબીર: ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના શિવારીમાળ ગામમાં KVK  વઘઇ દ્વારા એક દિવસીય ઓફ કેમ્પસ તાલીમનું આયોજન કરાયું આવ્યું.

Subir, The Dangs | Sep 9, 2025
આ તાલીમ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે ફરજ બજાવતા શ્રી ગૌરાંગ બી. પડસાળા, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) એ નીંદણ નિયંત્રણ કરવાની પ્રાકૃતિક રીતો જેમ કે હાથ થી ચૂંટવું, આચ્છાદન કરવું, ગરમ પાણીથી નિયંત્રણ, વિનેગાર મિશ્રણ, પાક ફેરબદલી, કવર ક્રોપ અંગે ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપી ખેડૂતોને આ અંગે માહિતગાર કર્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us