This browser does not support the video element.
ડભોઇ: "ચાંદોદમાં ધારાસભ્યની આરતી અને રાવણ વધની પ્રાર્થના"
Dabhoi, Vadodara | Oct 2, 2025
ડભોઇ ધારાસભ્ય શૈલેષ મહેતાની ચાંદોદ ખાતે આરતી: વિકાસમાં અડચણો લાવનારા રાવણોના વધની પ્રાર્થના" ડભોઇ ધારાસભ્યનો ગરબા મહોત્સવે સંદેશ: વિકાસમાં અડચણ લાવનારા રાવણોનો થશે અંત"