નવરાત્રી એટલે માતાજી નું પર્વ ,દરેક માઈ ભક્ત કોઈને કોઈ રીતે માતાજી ની નવરાત્રી દરમિયાન આરાધના કરતું હોય છે અને માતાજી ની સ્થાપના કરેછે ત્યારે આજરોજ માલપુર ના મંગલપુર ગામે આવેલ કુળદેવી નગણેશ્વરી માતા મંદિરે આજે રાઠોડ સમાજ દ્વારા માતાજી ના જવારા વાવી ઘટ સ્થાપન કરાયું.