વિકાસની વાતો વચ્ચે આજે પણ એવા કેટલાયે ગામ છે જ્યાં ગ્રામજનોને પગે ચાલીને જવું પણ મુશ્કેલ બની રહ્યું છે.બાયડ તાલુકાના એક ગામની વાત કરવી છે.જ્યાં લોકોને કાદવ કીચડમાંથી જ અવર જવર કરવી પડે છે.બાયડ તાલુકા મથકથી માંડ સાત કિ.મી.ના અંતરે આવેલા જુના પીપોદરા ગામે કાદવ કીચડથી એટલી તો પરેશાની થઈ ગઈ છે. લોકો તોબા પોકારી ઉઠ્યા છે.જુના પીપોદરાના ગ્રામજનો દ્વારા લાંબા સમયથી અનેક વાર ગ્રામ પંચાયત કક્ષાએ અને તાલુકા કક્ષાએ રસ્તો બનાવવા માંગણી કરી હોવા છતાં પણ કોણ જ