Download Now Banner

This browser does not support the video element.

ભુજ: ભુજ પાલિકાની નવી ઈમારતનું ૨૮મીએ લોકાર્પણ કરાશે

Bhuj, Kutch | Sep 13, 2025
ભુજમાં નગરપાલિકાના નૂતન ભવનનું તા.૨૮-૯-૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦ વાગ્યે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટશે. ભુજના ઘનશ્યામ નગરમાં સ્થિત નગરપાલિકાના નવા સંકુલમાં વિવિધ પ્રકારની આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us