પીપળી ધાર ખાતે આવેલ મંદિર ખાતે આંતરરાષ્ટ્રિય હિન્દુ પરિષદની બેઠક યોજાઈ.બેઠકમાં પરિષદના રાષ્ટ્રિય અધ્યક્ષ ડો. પ્રવિણ તોગડિયા સહિત પરિષદના આગેવાનો અને સંતો હાજર રહ્યાં.ડો. તોગડિયાએ જુનાગઢ જિલ્લામાં અસંખ્ય જગ્યાએ બજરંગ દળ હસ્તક હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરાયાંનું જણાવ્યું.નજીકના સમયમાં નવરાત્રી આવનાર હોય નવરાત્રી અંગે પણ નિવેદન કરાયું હતું