આજરોજ ધારાસભ્ય ડી.કે સ્વામીની જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સરપ્રાઈઝ વિઝીટ લીધી જંબુસર આમોદ મતવિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી દ્વારા આજરોજ તારીખ ૨૨/૦૮/૨૦૨૫ 2ના રોજ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સરપ્રાઈઝ વિઝીટ કરાઈ આ સરપ્રાઈઝ વિઝીટ માં ધારાસભ્ય ડી કે સ્વામી દ્વારા તમામ વોર્ડ હોસ્પિટલના લેબોરેટરી ડોક્ટરો તથા દર્દીઓ સાથે સીધી મુલાકાત લીધી આ મુલાકાત ના પગ