ભારતીય જનતા પાર્ટી ઇડર વિધાનસભા વિસ્તારના યુવા મિત્રોએ આજરોજ ગુજરાત વિધાનસભા ગૃહ ગાંધીનગર ખાતે મુલાકાત લીધી ગતરોજ બપોરે બે વાગ્યાના અરસામાં ભારતીય જનતા પાર્ટી ઇડર- વડાલીના યુવા મિત્રોએ આજરોજ ગુજરાત વિધાનસભા,ગાંધીનગર ખાતે જેમાં પ્રશ્નોત્તરી ચર્ચા સત્ર દરમિયાન ધારાસભ્યશ્રી રમણલાલ વોરા * સ્પીકર પદે ચાર્જમાં હતા. જે દરમિયાન પ્રશ્નોત્તરી તથા વિસ્તૃત ચ