આગામી દિવસોમાં અમદાવાદ ખાતે રાહુલ ગાંધી ધ્વારા વોટચોરીને લઈને સભા યોજવામાં આવનાર છે, જેમાં અલગ અલગ જિલ્લાઓમાંથી લોકોને જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે, ત્યારે આજે વિશ્વકર્મા ચોક ખાતે જિલ્લા કોંગ્રેસ કાર્યલય ખાતે જિલ્લા કોંગ્રેસ સંગઠન ધ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારે કાર્યક્રમ વિશે માહિતી આપી હતી