સરહદી વિસ્તાર ના કેટલાલ ગામડાઓ હજુ સંપર્ક વિહોણા છે તારીખ 6.7.8 ના અતિ ભારે પડેલ વરસાદે તબાહી મચાવી છે છેલા ચાર દિવસ થી વીજળી અને મોબાઇલ નેટવર્ક ડૂલ થયું છે.રાછેણા. નાળોદર ટડાવ આછુવા સહિત ગામોમાં પાણી ભરાયા છે NDRF ની ટીમ તૈનાત થઈ છે રાછેણા નાળોદર માં પૂર પરિસ્થિતિ ને લઈ કેટલાક પરિવારો ને સેફ જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા છે જોકે 2015 અને 17 માં આવેલ પૂર જેવી પરિસ્થિત જોવા મળી રહી છે કેટલાક પશુધન ના મોત પણ નીપજ્યા છે કાચાપાકા મકાનો પણ ધરાશાઈ થયા.