મોરબી તાલુકા પોલીસ દારૂનો વેપલો ચલાવતા હોય તેવા બુટલેગરોને છાવરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું અને વખત લોકો દ્વારા જનતા રેડ કરવામા આવે છે છતાં મોરબી તાલુકા પોલીસનું જમીર જાગતું નથી ત્યારે ગયકાલે મોરબી તાલુકાના લૂંટાવદર ગામે દેશી દારૂના ધંધાર્થીઓ પર જનતા રેડ કરવામા આવી હતી. ત્યારે આગામી દિવસોમાં પોલીસ કાર્યવાહી કરીશે કે નહી જોવું રહ્યું