ગઢડા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવતા હોય છે. જેમાં સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, આરોગ્ય લક્ષી પ્રવૃત્તિઓ, જે અંતર્ગત આજે નિયામક શ્રી આયુષ ગાંધીનગર તેમજ બોટાદ જિલ્લા શાખા દ્વારા આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ગઢડા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાંથી આવી અને લોકો યોગ્ય સારવાર અને નિદાનનો લાભ લીધો હતો