વડોદરાના અનગઢ ગામની ઘટના સામે આવી છે.અહીંયા મહાકાય મગરની શાહી લટાર કેમેરામાં કેદ થઈ છે.માતાજીના મંદિર પાસે મગર લટાર મારતા નજરે ચડ્યો હતો.રસ્તા પર મગરની લટાર જોઈ વાહનો થંભી ગયા હતા.વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે મહાકાય મગરનું રેસ્ક્યુ કર્યું હતું.ત્યારે આ દિલધડક રેસ્ક્યુના વિડિયો સામે આવ્યા છે.