This browser does not support the video element.
વડોદરા પશ્ચિમ: જુઓ આજવા સરોવરના ડ્રોન વિડિઓ
Vadodara West, Vadodara | Sep 6, 2025
ઉપરવાસમાં ભારે વરસાદ ને પગલે આજવા સરોવરમાં સતત પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આજવા સરોવરના ડ્રોન વિડિઓ સામે આવ્યા છે.