છોટાઉદેપુર જિલ્લા ક્ષય અધિકારી ડૉ.બી.એમ.ચૌહાણ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ .કુલદીપ શર્માના અધ્યક્ષસ્થાને ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત બોડેલી તાલુકા ના તમામ PHC MPHS તથા સી.એચ.ઓ ની DCM,NPY,Nikshay એન્ટ્રી તથા ટી.બી દર્દીઓના ફોલોઅપ બાબત રીવ્યુ મિટિંગ યોજવામા આવી હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી હતી.