ઇડર તાલુકામાં અતિ ભારે વરસાદે કાનપુર પાસે ભેંસકા નદીના પુર નવા બનતા પુલ ઉપર ફરી વળતા માર્ગ વાહનવ્યવહાર ખોરવાયો આજે ત્રણ વાગે મળેલી માહિતી મુજબ ઇડર તાલુકામાં ભારે વરસાદને કારણે ઇડર તાલુકાના કાનપુર ગામ અને રેવાસ ગામ વચ્ચે આવેલ ભેસકા નદી ગાડીતુર બની ગુરુવાર સાંજે અને શુક્રવારે પડેલા વરસાદના કારણે નદીમાં પૂર આવ્યા હતા જેને કારણે પૂરના પાણી નવી