ગીર સોમનાથના વેરાવળ મા આજરોજ રામદૂત સુંદરકાંડ પરિવાર વેરાવળ દ્વારા આયોજિત શ્રી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ આજથી શરૂઆત થઈ જેમાં 165 પોથીઓ. ગાયત્રી મંદિરેથી સામે ધૂમે કોમ્યુનિટી હોલ સુધી પોથીયાત્રાનું આયોજન કરવામાં આવેલું જેમાં. પોથી યજમાનો તેમજ બહોળી સંખ્યામાં લોકોએ રાસ ગરબા સાથે પોથી યાત્રામાં જોડાયા હતા .