This browser does not support the video element.
ઉમરગામ: ભીલાડ હાઈવે પર અકસ્માતમાં કન્ટેનર ચાલકનું મોત
Umbergaon, Valsad | Sep 5, 2025
ભીલાડ ને.હા.48 પર રેલવે ફાટક સામે વાપીથી મુંબઈ તરફ જતા ટ્રેક પર 15 જુલાઈએ સવારે 5 કલાકે કન્ટેનર ચાલકે આગળનાં વાહનમાં અથડાવી દેતા ગંભીર ઈજા થઈ હતી.