આદિપુરની તોલાણી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રિન્સિપાલ દ્વારા પાર્કિંગમાં બેસવા બાબતે ઠપકો મળતા એક વિધાર્થી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે જાહેરમાં પ્રિન્સિપાલને થપ્પડ મારી હતી.પોલીસે આ મામલે ગેરકાયદેસર મંડળીના ગુનામાં સંડોવાયેલા સાત આરોપીઓની આજરોજ ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે.