Download Now Banner

This browser does not support the video element.

મોરબી: મોરબીમાં ફ્લેટ જુગાર રમતા છ ઈસમો ઝડપાયાં

Morvi, Morbi | Sep 10, 2025
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ હરીગુણ રેસીડેન્સી જાનકી હોમ્સ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર ૫૦૧ માં જુગાર રમતા છ ઈસમોને રોકડ રૂપિયા ૧,૧૦,૦૦૦ નાં મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us