માંડવી ના રામપર વેકરા ગંગાજી પાસે ટ્રક નો અકસ્માત સર્જાયો ડ્રાઈવર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે.અકસ્માતમાં ડ્રાઇવરનો થયો ચમત્કારિક બચાવ થયો છે. ઘટના બાદ લોકોના ટોળા એકત્રિત થયા હતા માહિતી સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થયા છે...