નવસારી શહેરના વિસ્તારમાં જે રખડતા ઢોરની સમસ્યા હતી જેની તંત્રને ફરિયાદ કરવામાં આવી હતી જો કે આ બાદ હવે રખડતા ઢોર પકડવાની કામગીરી નવસારી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. કોઈ અકસ્માતના સર્જાય તેને ધ્યાને રાખીને તેની તકેદારી ધ્યાન રાખીને તંત્ર દ્વારા આ કામગીરી ગુરુવારે શરૂ કરી હતી.