Install App
thakorroshni12208
This browser does not support the video element.
વલસાડ: સુગર ફેક્ટરી વિમ્સ હોસ્પિટલ પાસે ખરાબ રસ્તા ના કારણે ટ્રક ફસાયો
Valsad, Valsad | Sep 9, 2025
મંગળવારના 1:30 વાગ્યા દરમ્યાન બનેલી ઘટના મુજબ વલસાણા સુગર ફેક્ટરી નેશનલ હાઇવે નંબર 48 વિમ્સ હોસ્પિટલ નજીક પસાર થઈ રહેલ એક ટ્રક ખરાબ રસ્તા ના કારણે ફસાયો હતો.ભારે જહેમત બાદ પણ ન નીકળતા ટ્રેનની મદદ લેવામાં આવી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!