Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: સરકારી શાળાના બે શિક્ષકોએ મુખ્યમંત્રી સાથે સંવાદ કર્યો,કલેક્ટરે શાળામાં વિશેષ પ્રવૃત્તિ કરનાર શિક્ષકોને શુભેરછાઓ પાઠવી

Junagadh City, Junagadh | Sep 7, 2025
જૂનાગઢ કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આ બંને શિક્ષકો ને અભિનંદન પાઠવી અન્ય શિક્ષકોને પણ પ્રેરણા મળે તે માટે શુભકામના પાઠવી હતી. જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણતંત્રના અધિકારીઓએ પણ આ પ્રવૃત્તિ બદલ તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us