દેશ વિદેશમાં પ્રસિધ્ધ તરણેતર મેળો આવતી કાલે ૨૬ ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે તેવામાં આજે ૨૫ ઓગસ્ટના રોજ તંત્ર દ્વારા મેળાની તૈયારી અંગે સમીક્ષા કરી આખરી ઓપ આપવામાં આવ્યો હતો મેળાની મુલાકાત લેતા પર્યટકોને તકલીફ ન પડે તે પ્રકારના આયોજન માટે તંત્ર સતત પ્રયત્નશીલ રહ્યું હતું.