લગન કરી પૈસા પડાવનાર આરોપી ઝડપાયો..! સુરતના ભરત વસોયાની પોલીસે કરી ધરપકડ...ભરત સાથે ગુનો આચનાર સ્વાતિ હિવરાલે ફરાર..! ભરત સ્વાતિને બહેન બનાવી લોકોને મળાવતો હતો. નરોડાના પ્રતીક બારોટ સાથે ભરતે સ્વાતિના કરાવ્યા હતા લગન..! લગન બાદ 7 દિવસ સુધી પ્રતીક પાસેથી પડાવ્યા પૈસા..