સુરતના પુણાગામ વિસ્તારમાં સીતારામ સોસાયટી ખાતે બે દિવસ પહેલા હત્યાની ઘટના બની હત,વિપુલ નકુમ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી,આ ઘટનામાં પુણા અને વરાછા પોલીસની સંયુક્ત કામગીરીમાં 24 કલાકમાં આરોપીની ધરપકડ કરી,આરોપીને કોર્ટમાં રજૂ કરી બે દિવસનાં રિમાન્ડ મેળવવામાં આવ્યા,પુણા પોલીસ દ્વારા આરોપી વિપુલ શંભુભાઈ વાળાનું રી-કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું